મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  


SHARE





મોરબીમાં એબીવીપીનું જય વસાવડાની હાજરીમાં હુકાર સંમેલન યોજાયુ  

મોરબી એબીવોપી દ્વારા હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલન બાદ શોભાયાત્રાનું પણ મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 'છાત્ર હુંકાર'  સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા.૨૪ જાન્યુઆરીના રોજ યોજાયેલ સંમેલનમાં મોટી સંખ્યામાં જીલ્લામાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ સંસ્કાર બ્લડબેંક ખાતે હુંકાર સંમલેન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસના સમયમાં ભણવામાં પૂરું ધ્યાન આપવા માટે અને સફળ કારકિર્દી બનાવવા માટે જુદાજુદા દ્રષ્ટાંતો આપીને માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને સમય કોઇની સાથે રહેતો નથી પરંતુ જો તમે સમયની સાથે રહેતા શીખી જશો તો તમારું ભવિષ્ય ઉજળું છે તેવી ટકોર કરી હતી આ તકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા




Latest News