મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબીમાં પાલિકાની પાછળના ભાગમાં આવેલ માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં આગામી રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને  સાંજે ચાર વાગ્યેથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા ચલાવવામાં આવે છે અને તે હાલમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ ખાતે ચાલુ છે ત્યાં સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે તેની સાથે તે બાળકો પગભર થઈ શકે તેના માટેનું કામ કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભક્તિના જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવશે જેથી કરીને આ તકે દિવ્યાંગ બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે અને કાર્યક્ર્મ જોવા આવવા માટે આયોજકો તેમજ ટ્રસ્ટી મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવાએ લોકોને આમંત્રણ આપેલ છે






Latest News