હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોકદરબાર યોજાયો


SHARE







મોરબીના લાલપર ગામે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોકદરબાર યોજાયો

મોરબીના લાલપર ગામે ૧૧૭ મો પોલીસ લોકદરબાર યોજાયો હતો જેમાં એસપી રાહુલ ત્રિપાઠીએ ગુજરાતભરમા વ્યાજખોરો વિરુદ્ધમા ચલાવતા સધન અભિયાનમા અનેક વ્યાજ ખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામા આવેલ છે ત્યારે મોરબી જીલ્લાના લોકોએ નિર્ભય પણે આસપાસમા આવા લોકો વ્યાજખોરોના ચુંગાલમા ફસાયા હોય તોઓને માહિતી આપવા જણાવ્યું હતું સાથે માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામા આવશે તેવું જણાવ્યુ હતું અને આ લોક દરબારમા લાલપરના પુર્વ સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ પણ મોરબી જીલ્લામા ગુનાખારી ધટાડવા ગામલોકોએ સહકાર આપવા આગળ આવવા આહ્વાન કર્યુ હતું આ તકે મોરબી તાલુકા પીઆઇ વાળા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત લાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા, ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા, ગ્રામ પંચાયત સભ્યો તથા તાલુકા પોલીસ કર્મી તથા મોટી સંખ્યામા વડીલ ભાઇઓ-બહેનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News