મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ


SHARE





મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ભારતીય કિશાન સંઘની માંગ

મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમા વીજળી આપવામાં આવતી નથી જેથી ખેડૂતોને રવિ સિઝનનો પાક લેવા માટે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે ત્યારે ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને જિલ્લાના ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ કરવામાં આવેલ છે

હાલમાં મોરબી જિલ્લા કિશન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયા દ્વારા મુખ્યમંત્રીને જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ખેડુતોને શિયાળામાં રાતના સમયે પાણી વાળવા જવાના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તે વધુ હિતાવહ છે આ મુદે ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા રજુઆત કરવામાં આવી છે તો પણ હજુ સુધી ખેડૂતોને દિવસે પૂરતા પ્રમાણમા વીજળી મળી રહી નથી જેથી કરીને સરકરએ ખેડુતોને દિવસે વિજળી આપવાની અગાઉ બાંહેધરી આપી છે. તો પછી ખેડુતોને સંપુર્ણ દિવસના સમયે જ વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News