લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપની હળવદ ખાતે કારોબારી બેઠક યોજાઇ


SHARE





મોરબી જિલ્લા ભાજપની હળવદ ખાતે કારોબારી બેઠક યોજાઇ

મોરબી જિલ્લા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલ લોકો તેમજ તાજેતરમાં મૃત્યુ પામેલ પક્ષના કાર્યકર્તાઓને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, ભાજપ ઉપાધ્યક્ષ અને વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, મોરબી જિલ્લા ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઇ મેતા, પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બીપીનભાઈ દવે, પ્રદીપભાઈ વાળા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી અને બાબુભાઈ હુંબલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શીહોરા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિત હાજર રહ્યા હતા અને મોરબી જીલ્લામાં વિધાનસભાની તમામ બેઠકો ઉપર ભગવો લહેરાવવા બદલ તમામ કાર્યકરોને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર ભાજપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News