ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવમાં કન્યા દાનનો લાભ લેવા અપીલ


SHARE













મોરબીમાં સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવમાં કન્યા દાનનો લાભ લેવા અપીલ

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શેઠ પી.જી.પટેલ કોલેજ મોરબી, શ્રી રામ યોગ કેન્દ્ર, ચિત્ર હનુમાનજી ધૂન મંડળ, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સહયોગથી ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજની સંતાનો, કોરોના મહામારીમાં તકલીફમા મુકાયેલ પરિવારના સંતાનો માટે સાતમાં સમૂહ લગ્નોસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી તા. ૧૨ માર્ચના રોજ યોજાનાર છે. જેમાં ૭૭ દિકરીઓના લગ્ન થવા છે ત્યારે તમામ દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘર વખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે જેથી કરીને દીકરીઓને આપવાના કરિયાવર માટે દાન આપવા ઇચ્છતા દાતાઓ VATSALYA EDUCATION AND CHARITABLE TRUST, BANK NAME - STATE BANK OF INDIA ACCOUNT NO – 34195288763 અને IFS CODE - SBIN0060071 ઉપર સીધા જ દાન આપી શકે છે અને આ કાર્યમાં આપવામાં આવેલ દાન દાન ઇન્કમટેક્સમાં ૮૦ જી હેઠળ કરમુક્ત રહશે તેવું વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પરેશ પરિયા (૮૭૩૨૯ ૧૮૧૮૩)એ જણાવ્યુ છે અને ચંદ્રકાન્ત દફતરી (૯૮૨૫૨ ૨૩૧૯૯) અને દેવકારણભાઈ આદ્રોજા (૯૪૨૬૨ ૪૭૨૮૨) ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News