મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ


SHARE







મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ

આગામી દિવસોમાં હિંદુ સમાજનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવે છે ત્યારે મોરબીના જાહેર માર્ગો ઉપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, તા ૧૮/૨ ના રોજ મહા શિવરાત્રી છે ત્યારે ભગવાન શિવની પૂજા અને આરાધના ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પવિત્ર દિવસે મોરબી જિલ્લામાં જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ કરવામાં આવે છે તેને બંધ રાખવામા આવે અને કતલખાના ઉપર પણ પ્રતિબંધ મૂકીની તે જાહેરનામાની કડક અમલવારી કરવામા આવે તેવી માંગ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે કમલેશભાઈ બોરિચા, કમલભાઇ દવે, પરેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News