લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો


SHARE





મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો

મોરબી ઝુલતા પુલની દૂર ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલા પાસેના જર્જરિત ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવ્યો હતો ત્યારે બાદ હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શહેરના પ્રવેશદ્વાર સમાન “સમય ગેઇટ” જર્જરિત હોવાથી તેને દૂર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો કે પછી રાહદારી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તેના ભોગ ન બને તેના માટે આ ગેટને હાલમાં ઉતારી લેવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.




Latest News