લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો


SHARE





મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, કૃષિ યુનર્વિસટી મોરબી ખાતે મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઘેટાં ઉછેર કેન્દ્ર મોરબી દ્વારા પશુપાલન અધિકારી અને મદદનીશ પશુપાલન નિયામકઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યુ હતું આ તાલીમમાં અધિકારીને ઘેટાં બકરા પાલન અંગેની આધુનિક સમજણઘેટાં બકરાંની ઓલાદની જાણકારીતેમાં થતા રોગ જીવાત નિવારણ અને રસીકરણ તેમજ ઘેટાં બકરાંમાં સંવર્ધનમાં લેવાની થતી કાળજી, આહાર અને તેનું મહત્વ અંગેની માહિતી આપવામાં આવેલ હતી અને આ તાલીમ પૂર્ણ થતાં  સંયુક્ત પશુપાલન નિયામક સૌરાષ્ટ્ર રીજીયન ડો. ગોહેલના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર તાલીમનું આયોજન ડો.ઉઘરેજા દ્વારા કરવામાં આવ્યું હતું અને તાલીમાર્થી તાલીમ દરમ્યાન  સંચાલન આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ. સરડવા દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News