મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર-પલાસ ગામમાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે


SHARE





વાંકાનેરના રાણેકપર-પલાસ ગામમાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેર તાલુકાના રાણેકપર અને પલાસ ગામમાં હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇક્કો એમસી ના સહયોગથી રવિવારે તા.૨૬ ના રોજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

હેલ્પેજ ઇન્ડિયા ટીમ દ્વરા વાંકાનેરના રાણેકપર અને પલાસ ગામે ઇક્કો એમસી ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર સેવા આપશે. અને પલાસ ગામે  સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ કલાકે પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે અને રાણેકપર ગામે બપોરે ૨:૩૦ થી ૫:૩૦ સુધી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તો વાંકાનેરની જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા સંસ્થા દ્વારા તેમજ પલાસ ગામના સરપંચ હેમંતભાઈ, રાણેકપર ગામે હુસેનભાઈ શેરસીયા અપીલ કરેલ છે




Latest News