હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો

ઘડિયાળ ઉદ્યોગનો મોરબીમાં પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડિયા જાતે મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને સ્વ. નકુલભાઈના બેસણા સાથે શુક્રવારે મોરબીના આલાપ રોડ સાયન્ટીફિકની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સાંજે ૪ થી ૬ બે કલાકમાં વઘાડિયા પરિવારના લોકો તેમજ સ્વ. નકુલભાઈના મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૧૭૭ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી જે રકતની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ બ્લડ બેન્ક ખાતે આપવામાં આવી છે તેવું વઘાડિયા પરિવાર પાસેથી જાણવા મળેલ છે






Latest News