નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૮૪૬ બાળકોને પીવડાવ્યા સુવર્ણપ્રાશન ટીપા


SHARE





મોરબીમાં ૧૮૪૬ બાળકોને પીવડાવ્યા સુવર્ણપ્રાશન ટીપા

મોરબીમાં ૪૧ મો આયુર્વેદિક જીવનશૈલી કેમ્પ મોરબીના રાજ પરમાર દ્વારા રાખવામા આવ્યો હતો જેમાં વિનામૂલ્યે બાળકો માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા આપવામાં આવ્યા હતા અને ૧૮૪૬ બાળકોને ટીપા પીવડાવ્યા હતા અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ મોરબી આયુર્વેદિક જીવનશૈલી દ્વારા શનાળા, ટંકારા, લજાઈમાં પણ ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ સેવકાર્યમાં હિતેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ તથા સોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળે સહયોગ આપ્યો છે.




Latest News