મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ


SHARE





મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને લોકોને સમજાવવામાં આવ્યું હતું કે પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી માટે આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય બાબતે દરેક લોકોને સજાગ થવાની જરૂર છે આ આયુર્વેદ કથામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કથાનો લાભ લીધો હતો અને આયોજકના કહેવા મુજબ ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગામોમાંથી પણ આયુર્વેદ કથામાં લોકો આવ્યા હતા ખાસ કરીને વર્તમાન સમયમાં આહાર જ ખોટો હોય ત્યારે દવાની કોઈ અસર થતી નથી, માટે પહેલા આહાર બરાબર કરવામાં આવે તો ભવિષ્યમાં દવાની કોઈ જરૂર નથી. તેવું પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો આ આયુર્વેદ કથામાં આવ્યા હતા




Latest News