હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE







મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સમસ્ત પાટીદાર કર્મયોગીઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી કલેકટર કચેરી સહિત જુદી જુદી સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સંગઠન શક્તિ ઉપર આયોજકો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો






Latest News