મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજા પામેલ હાલતમાં યુવાનની લાશ મળી


SHARE









મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજા પામેલ હાલતમાં યુવાનની લાશ મળી

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજાના નિશાન પામેલી હાલતમાં શ્રમિક યુવાનની લાશ મળી જતી જેથી આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગળની તપાસ શરૂ કરવામા આવી છે

બનાવ જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં શ્રમિકની લાશ હોવાની જાણ મોરબી પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોચી છે અને મૃતક યુવાનના ગાળા ઉપર ઇજાના નિશાન જોવા મળેલ છે જેથી તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે અને સઊતરો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું નામ જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા હોવાનું સામે આવ્યું છે અને હાલમાં તેની બોડીને પીએમ માટે ખસેડવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News