મોરબીમાં નવી સગાઈ થયેલ હોય યુવાન સાસરે જતા મોટાભાઈએ ઠપકો દેતાં દવા પી ગયેલ યુવાન સારવારમાં
મોરબીના સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ-વેક્સિનેશનનું કામ પૂરજોશમાં
SHARE









મોરબીના સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ-વેક્સિનેશનનું કામ પૂરજોશમાં
મોરબી સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર ડો.એ.એન ખોરજીયા તથા તમામ સ્ટાફ દ્વારા કોવીડ-૧૯ ત્રીજી લહેર રોકવા માટે વેકસીનેસન સાથે RTPCR સેમ્પલ દ્વારા સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરેલ છે. આ માટે દરરોજ વેકસીનેસન સાથે તમામ લાભાર્થીઓના RTPCR રીપોર્ટ કરવામાં આવે છે આ સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધીમાં ૨૭૪૦૦ લોકોને વેકસીનેસન કરવામાં આવ્યું છે અને RTPCR ટેસ્ટીગ માટે ૨૫૮૯ સેમ્પલ લેવામાં આવ્યા છે અહીના ડો એ.એન. ખોરજીયા, માધુરી વરીયા, નેહા દેસાઇ, રિધ્ધી ચોહાણ, પરમાર કૈલાશ, સુફીયા શેરસીયા, વકાલીયા મહેજબીન, આરીફા કડીવાર, તંજીર શેરસીયા, જુનેદ વડાવીયા, બાભવા શયલેસ, કાનગઢ સાગર, સ્ટાફ નર્સ માથકીયા ઇસતીયાક, મહેતા અદીતી, રાઠોડ શોભના, નકુમ કીશોર, સોનાગ્રા દીપેશ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે
