મોરબીના સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ-વેક્સિનેશનનું કામ પૂરજોશમાં
“પ્રામાણિકતા”: મોરબીમાં રોકડા ૫૦૦૦ ભરેલ પર્સ મૂળ મલીકને પરત કર્યું
SHARE









“પ્રામાણિકતા”: મોરબીમાં રોકડા ૫૦૦૦ ભરેલ પર્સ મૂળ મલીકને પરત કર્યું
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત ગેસ લિમિટેડના ઓથોરાઇઝ ગેસ બિલ કલેક્શન સેન્ટર (મહાવીર સખી મંડળ) ખાતે નયનાબેન વિનોદકુમાર જોશી નામના ગ્રાહક ગેસ બિલનું ચુકવણું કરવા માટે આવેલ હતા તે સમયે ગેસ બિલ ભર્યા બાદ પોતાનું પાકીટ કેશ કાઉન્ટર ઉપર જ ભૂલી ગયેલ હતા અને બાદમાં કલેક્શન સેન્ટરના ચંદ્રેશભાઇ કોઠારીએ પાકીટ સાચવીને મૂળ વ્યક્તિને પરત કરવા સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ કરી હતી અને હેડ ઓફિસમાંથી મૂળ વ્યક્તિની માહિતી મંગાવી હતી અને તેઓનો કોન્ટેક કરીને કલેક્શન સેન્ટરના પ્રોજેક્ટ ઇન્ચાર્જ રોનકભાઇ કોઠારીને હસ્તે મૂળ વ્યક્તિને પાકીટ પરત કરેલ છે.
