મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ


SHARE





મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

મોરબીમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પરિવાર સાથે જોડાયા હતા અને ખાસ કરીને સિંધી વેપારીઓ દ્વારા પોતાની દુકાનોને બંધ રાખીને મોરબીના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સિંધુ ભવન ખાતે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ ઉજવાયો હતો અને સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વેપારીઓ સહિતના લોકો તેના પરિવાર સાથે જોડાયા હતા આ શોભાયાત્રા મોરબીના સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News