મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ખેતરમાં આગ લગતા ખેડૂતના ઘઉં બળીને ખાખ


SHARE





ટંકારાના સરાયા ગામે ખેતરમાં આગ લગતા ખેડૂતના ઘઉં બળીને ખાખ

ટંકારાના સરાયા ગામે ટ્રાન્સફોર્મરમાંથી તિખારો ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક ઉપર પડ્યો હતો જેથી કરીને ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા જેથી કરીને બે ખેડૂત ઉપર આભ તૂટી પડયુ છે વધુમાં મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાંથી તીખારો પડતાં આગ લાગી હતી જેમાં ખેડૂત બેચરભાઈ ભવાનભાઈ ઢેઢીના ત્રણ વીઘાના ઘઉં અને મનહરભાઈ ધરમશીભાઈ ઢેઢીના અઢી વિઘાના ધઉ બાલી ગયા હતા જેથી કરીને ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે જો કેઆગ વધુ ન ફેલાઈ તે માટે તાત્કાલિક આજુબાજુના ખેડૂતોએ આગ ઉપર પાણીનો મારો ચાલુ કર્યો હતો અને આગને કાબુમાં લીધી હતી જો કેખેડુતોને મોટી નુકશાન થયું છે




Latest News