​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આ ગામમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામુ આપતા ફૂટયા ફટાકડા !


SHARE









મોરબી જિલ્લાના આ ગામમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામુ આપતા ફૂટયા ફટાકડા !


રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારે અકે બાજુ નવા મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા કરવામાં આવી રહી છે તો બીજી બાજુએ મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામુ આપતા મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂતોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી

માળીયા(મી)ના સરપંચના દીકરા ભાવેશભાઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામુ આપતાની સાથે જ ગામમાં ખેડૂતો સહિતના લોકોએ ફટાકડા ફોડયા હતા અને ખેડૂતો પાણી માટે હેરાન હતા છતાં પણ સિચાઈ માટેનું પાણી મળતું ન હતું ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ આપતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો




Latest News