“પ્રામાણિકતા”: મોરબીમાં રોકડા ૫૦૦૦ ભરેલ પર્સ મૂળ મલીકને પરત કર્યું
મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત
SHARE
મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત
મોરબી રાજકોટ હાઇવે ઉપર શકત શનાળા ગામે આવેલ વિધાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર આવેલ છે અને ત્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે જેથી આકરીને બાળકોની સલામતી માટે મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરવામાં આવી છે
મોરબી નજીકના શનાળા ગામે સરસ્વતી શિશુમંદિર શાળા આવેલ છે અને આ વિધાલયમાં આશરે ૧૨૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ શાળા મોરબી-રાજકોટ હાઇવેથી નજીક હોવાથી અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે અકસ્માતના બનાવ બને છે જેમાં ઘણીવાર ગંભીર રીતે વિધાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ અકસ્માતનો ભોગ બન્યા છે જેથી કરીને તમામ લોકોની સલામતી માટે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી પ્રધાનાચાર્ય મનસુખલાલ જીવરાજ મહેતા માંગ કરવામાં આવી છે