મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃતિ ઉપાસક કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના શનાળા સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃતિ ઉપાસક કાર્યક્રમ યોજાયો

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં શિશુવાટિકા-૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં નાના-નાના ભૂલકાઓ દ્વારા અખંડ ભારત, રામાયણ, નારી શક્તિ, વૃક્ષ બચાવો, મારૂ ગામડુ, ઝાંસી કી રાણી અને સપરંગી ગુજરાત જેવી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી અને સપ્તરંગી ગુજરાત ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા કરી વિદ્યાર્થી દ્વારા એન્ટ્રી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દિનેશભાઇ ગરચર (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી) તથા ચંદુભાઈ વામજા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા




Latest News