મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં વિધવાઓના રિપોર્ટ તદ્દન ફ્રી


SHARE









મોરબીની વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં વિધવાઓના રિપોર્ટ તદ્દન ફ્રી

મોરબીમાં વ્યોમ ક્લિનિકલ લેબોરેટરી શરૂ કરવામાં આવેલ છે જેમાં રિદ્ધિ એ. જોશીના માર્ગદર્શન હેઠળ અશોક ટૂંડીયા સહિતની ટિમ ૨૪ કલાક કાર્યરત રહેશે અને આ લેબોરેટરીમાં તમામ પ્રકારના ટેસ્ટ નજીવા ચાર્જથી કરી આપવામાં આવશે અને જો કોઈ લેબોરેટરી આવી શકે તેમ ન હઓય અથવા તો આવવા ઈચ્છતા ન હોય તે લોકોના ઘરે કે ઓફિસે જઈને સેમ્પલ લઈ લેબોરેટરી કરી આપવામાં આવશે તેનો કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં હાલમાં વ્યોમ લેબોરેટરી પ્રભાત હોસ્પિટલ નીચે સાવસર પ્લોટ ખાતે શરૂ કરવામાં આવેલ છે અને ટેન ફોન નંબર ૦૨૮૨૨ ૨૨૨૨૭૨ છે અહિયાં વિધવા મહિલાઓ અને જરૂરિયાત મંદ લોકોને તદ્દન ફ્રી સેવા આપીને રિપોર્ટ કરી આપવામાં આવશે




Latest News