મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા સરકારી હોસ્પિટલમાં એમડી ડોક્ટરની મૂકવામાં આવતા દર્દીઓને ઘણી રાહત


SHARE









ટંકારા સરકારી હોસ્પિટલમાં એમડી ડોક્ટરની મૂકવામાં આવતા દર્દીઓને ઘણી રાહત

ટંકારા સરકારી હોસ્પિટલમાં કોરોના સામે બાથ ભીડવા આરોગ્ય વિભાગ સજ્જ એમડી ડોક્ટરની જગ્યા ભરાઈ ગયા છે અને હાલમાં ૫૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને દૈનિક ૧૦ જેટલા દર્દીના કાડિયોગામ એમડી ડોક્ટર મિત વી. ચિખલિયા દ્વારા ૩૫ દર્દીની એનજીઓગ્રાફી કરી જેમાંથી ૨૦ દર્દીને આયુષ્યમાન કાર્ડ થકી બલુન બેસાડી નવજીવન પ્રદાન કર્યુ છે. અત્રે ઉલેખનીય છે કે, ધણા વર્ષોથી એમડી ડોક્ટરની જગ્યા ખાલી પડી હતી જે માંગ સંતોષીને ડો. મિત ચિખલિયાને ટંકારા ખાતે મૂકવામાં આવેલ છે જેથી દૈનિક કાડિયોગ્રામ અને એનજીઓગ્રાફી થકી ૨૦ દર્દીની બ્લોક નળીની તાત્કાલિક સારવાર માટે જરૂરી માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી નવજીવન પ્રદાન કર્યું હતું. હાલે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને આધુનિક સાધનો સહિતની સેવા એમડી ડોક્ટરની જગ્યા ભરાઈ જતા સ્થાનિક લેવલે ઉપલબ્ધ બની છે.




Latest News