વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં ગભરામણ-છાતીમાં દુખાવો થતાં જયસુખભાઇ પટેલને સારવારમાં ખસેડાયા


SHARE









મોરબીની જેલમાં ગભરામણ-છાતીમાં દુખાવો થતાં જયસુખભાઇ પટેલને સારવારમાં ખસેડાયા

મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે અને આજે તેને ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં મોરબી સબ જેલમાંથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા તેવું જેલના સત્તાધીશો પાસેથી જાણવા મળ્યું છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મૂકી છે તેનો હજુ સુધી કોર્ટે કોઈ ઓર્ડર કરેલ નથી અને તેની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે મોરબીની જેલમાં રહેલા આરોપી જયસુખભાઈ પટેલને ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં તેને મોરબીની સબ જેલમાંથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેની સારવાર કરી હતી અને બીપી, ગભરામણ તથા છાતીમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે લાવ્યા હોવાનું જેલના સત્તાધીશ પાસેથી જાણવા મળ્યું છે અને આગામી સોમવારે ન્યૂરો સર્જનને બતાવવા માટે મોરબી સિવિલના ડોક્ટરે કર્યું હોવાનું જાણવા મળેલ છે




Latest News