મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામના ફૌજી યુવાને યશસ્વી કારકિર્દી પૂર્ણ કરતા માતૃભૂમિમાં  દબદબાભેર સ્વાગત કરાયુ


SHARE









મોરબીના આંદરણા ગામના ફૌજી યુવાને યશસ્વી કારકિર્દી પૂર્ણ કરતા માતૃભૂમિમાં  દબદબાભેર સ્વાગત કરાયુ

"બહુત કમ લોગ હોતે હૈ જીનકે હિસ્સે મેં યે મકામ આતા હૈ ખુશનસીબ હોતા હૈ વો ખુન જો દેશ કે કામ આતા હે."મોરબીના આંદરણા ગામનો આવો જ એક ફોજી યુવાન સંજય બાબુલાલ મારવણીયા કે જેણે પોતાની ૨૦ વર્ષ ફૌજમાં યશસ્વી રીતે માઁ ભારતીની સેવા કર્યા બાદ માતૃભૂમિના આંગણે પાછા ફરતા તેમના વતન આંદરણા ગામે તેમનું દેશભક્તિ સભર વાતાવરણમાં સત્કાર કરવા માટે આખું ગામ ઉમટયું હતું.તેઓએ દેશના અલગ અલગ વિસ્તારો જેવા કે લેહ-લદાખ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ભટિંડા, અરૂણાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા ભારતવર્ષના અલગ અલગ વિસ્તારોમાં પોતે બજાવેલી ફરજોનું સંસ્મરણ કર્યું હતું.આ તકે સંજયભાઈ મારવણીયાના સગા સંબંધીઓ, મિત્રો, અને આત્મીયજનો તેમને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા




Latest News