મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે જુગાર રમતા બે શખ્સ ૨૨,૭૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીના બગથળા ગામે જુગાર રમતા બે શખ્સ ૨૨,૭૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકા પોલીસે બગથળા ગામે તળાવની પાળે તાલુકા પોલીસની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૨,૭૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યાવહી કરી હતી

જાણવા મળતી માહિતી મૂજબ બગથળા ગામે તળાવની પાળે જુગાર રમે છે તેવી બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા અને નરેન્દ્રસિંહ નવલસિંહ પરમાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૨,૭૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી 




Latest News