મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટીમાં ધારાસભ્યની હાજરીમાં ભૂગર્ભ ગટરના કામનો શુભારંભ કરાયો


SHARE









મોરબીના બોરીયાપાટીમાં ધારાસભ્યની હાજરીમાં ભૂગર્ભ ગટરના કામનો શુભારંભ કરાયો

મોરબીના બોરીયાપાટી વાડી વિસ્તારનો પ્રાણ પ્રશ્ન ઉલેવામાં આવેલ છે અને ભૂગર્ભ ગટરની યોજનાના  કામનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી શહેરના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રીષીપભાઈ કૈલા, મોરબી નગરપાલિકાના પ્રમુખ  કે.કે. પરમાર, વોર્ડ નંબર ૧૨ ના કાઉન્સિલર બ્રિજેશભાઈ આપાભાઈ કુંભરવાડીયા, ચુનીલાલભાઈ પરમાર, નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી, અવચરભાઈ જાદવ, માવજીભાઈ તથા રોહિતભાઈ તેમજ કાર્યકર્તા રાજેશભાઈ કંઝારીયા, ખોડાભાઈ ડાભી, રવજીભાઈ ગણેશભાઈ વગેરે લોકોની હાજરીમાં કામ શરૂ કરવામાં આવ્યું છે




Latest News