હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ


SHARE

















વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ

હાલમાં સમગ્ર ભારતની અંદર ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ઠેરઠેર પંડાલોમાં અને લોકોના ઘરે ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહયું છે ત્યારે વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ ગણપતિમાં આરતી, પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે વાંકાનેરના મહારાણા કેશરીસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ રાઠોડ, કૃપાલસિંહ ઝાલા, પરેશભાઈ મઢવી, અમારીશભાઈ મઢવી સહિતના આગેવાનોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી જેમાં વિવેકાનંદ સોસાયટીના લોકો સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા




Latest News