મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે આજે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે આજે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે મહેન્દ્રનગર ચોકડીએ ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું ત્યારે મોરબી સિરામિક એસો. ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા, કેતન અશ્વિનભાઈ બોપલિયા, મહેશભાઈ બોપલિયા, રૉબિનભાઈ બોપલીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો હરહમેશ મોખરે રહેતા મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની આજે દ્રિતીય વાર્ષીક પુણ્યતીથી છે ત્યારે મહેન્દ્રનગર ચોકડીએ ઉમા ફર્નિચર નીચે મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ) ખાતે સવારે ૮ થી લઈને ૧૧ વાગ્યા સુધીમાં ૬૦૦૦ ચકલીઘર તથા ૩૦૦૦ પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે




Latest News