રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાંથી છોટા હાથીની બેટરીની ચોરી


SHARE









મોરબીના લાયન્સનગરમાંથી છોટા હાથીની બેટરીની ચોરી

મોરબીના છેવાડાના વિસ્તારમાં ચોરીના બનાવો સમયાંતરે બને છે તેવી જ રીતે મોરબીના બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં ચોરીની ઘટના સામે આવી છે અને લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, લાયન્સનગરમાં તસ્કરોનો તરખાટ છે અને ચોરીના બનાવ બની રહ્યા છે તેવામાં છોટા હાથી ગાડીમાંથી બેટરીની ચોરી કરવામાં આવી છે તેમજ અગાઉ ખુરશી અને સેંટિંગના ફર્મા પણ ઉઠાવી ગયા હતા. જેથી કરીને ત્યાં ચોરીના બનાવ અટકવવા પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News