રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની પોસ્ટ ઓફીસ ખાતે આજે સુકન્યા સમૃદ્ધિ યોજનનું ખાતું ખોલી શકાશે


SHARE









મોરબીની પોસ્ટ ઓફીસ ખાતે આજે સુકન્યા સમૃદ્ધિ યોજનનું ખાતું ખોલી શકાશે

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં આજે તા.૧૨-૫ ને શુક્રવારેના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૦ થી ૧૦ વર્ષ સુધીની કન્યા માટે રાખવામાં આવેલ છે. ઉપરોક્ત કેમ્પમાં ફોર્મ સ્થળ ઉપરથી જ ભરીને ખાતું ખોલી શકાશે અને સુકન્યા સમૃદ્ધિ યોજના રૂા.૨૫૦ થી ખાતું ખોલી શકાશે ઉપરોક્ત કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રાહકોએ લાભ લે તે જે.આર.રાવલ (પોસ્ટ માસ્તર મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ) એ અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.કેમ્પનો સમય સવારના ૯ થી ૧:૩૦ સુધીનો રહેશે આ યોજનામાં સરકારના આદેશ મુજબ ઉચ્ચતમ વ્યાજની ચુકવણી દર વર્ષે જાહેર કરવામાં આવે છે.કન્યા કેળવણી અને તેના અભ્યાસ અને લગ્ન સમયે ખુબ જ મોટી રકમ મળવાપાત્ર થશે તેમજ ૧૮ વર્ષ પછી ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે તો મોરબી વિસ્તારના બાકી રહી ગયેલા લાભાર્થીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.આ યોજના હેઠળ કન્યાનો જન્મતારીખનો દાખલો તેના માતા અથવા પિતાના બે પાસપોર્ટ સાઇઝના ફોટા, પાનકાર્ડ આધારકાર્ડની ઝેરોક્ષ કોપી સાથે મુખ્ય પોસ્ટ ઓફિસમાં હાજર રહેવું ફોર્મ સ્થળ પર જ ભરી આપવામાં આવશે તેમ‌ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર જે.આર. રાવલએ અખબારી યાદીમાં જણાવેલ છે.




Latest News