હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર પાસે વોટર ટ્રીટમેંટ પ્લાન્ટમાં આગ લગતા ૨૮ લાખનું નુકશાન


SHARE







વાંકાનેર પાસે વોટર ટ્રીટમેંટ પ્લાન્ટમાં આગ લગતા ૨૮ લાખનું નુકશાન

મોરબી જિલ્લાના વાંકાનેર પાસે હસનપર નજીક આવેલ પાણી પુરવઠા યોજનાના વોટર ટ્રીટમેંટ પ્લાન્ટમાં મૂકવામાં આવેલ પાઇપના ઢગલામાં સોમવારે બપોરના સમયે આગ લાગી હતી જેથી કરીને પાઇપ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આ આગને કાબુમાં લેવા માટે મોરબી અને વાંકાનેરના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને ત્રણેક કલાકની મહેનત બાદ આ આગ કાબુમાં આવી ગયેલ હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ૧૫૦૦ મીટર પાઇપ સળગી જતા અંદાજે ૨૮ લાખનું નુકશાન થયેલ છે તેવું અધિકારી જણાવ્યુ છે






Latest News