રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ બીબીએ કોલેજમાં ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની નવયુગ બીબીએ કોલેજમાં ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ યોજાયો

મોરબીની નવયુગ બીબીએ કોલેજમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ માટે હાસ્ય નાટક, ડીજે, તથા રીફ્રેશમેન્ટ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ તકે નવયુગ ગૃપ દ્વારા પઢેગા ઈન્ડિયા બઢેગા ઈન્ડિયાના સુત્રને સાર્થક કરવા વિવિધ સ્કોલરશીપ યોજનાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવયુગ ગૃપના પ્રમુખ પી.ડી. કાંજીયા, ટ્રસ્ટી રંજનબેનકાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડિયા ખાસ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોરબી તેમજ વાંકાનેરના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ બીબીએ કોલેજના પ્રિન્સિપાલ પંડીત તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.




Latest News