રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી આપતા અજય લોરીયા


SHARE









મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી આપતા અજય લોરીયા

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અને જાણીતા લોક સેવક અજયભાઈ લોરીયાએ જરૂરિયાતમંદ પરિવારની એક દીકરી જે હાલ ધો. ૮ માં અભ્યાસ કરે છે તેની ૩ વર્ષની સ્કૂલ ફી ૪૦,૫૦૦ થાય છે તે ભરી આપી છે અને વિદ્યાર્થીનીના શૈક્ષણિક ખર્ચની જવાબદારી ઉઠાવી છે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન ફાઉન્ડર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ તાજેતરમાં મોરબીના જરૂરિયાતમંદની એક દીકરી જે હાલમાં ધો. ૮ માં અભ્યાસ કરે છે. તેની ધો. ૧૦ સુધી ફી રૂપિયા ૪૦,૫૦૦ એકી સાથે શાળાને ભરી દીધી છે અને આ દીકરીનો અભ્યાસ અટકે નહીં તેના માટેની શૈક્ષણિક ખર્ચની જવાબદારી ઉઠાવી છેa




Latest News