રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા બે શિક્ષકો


SHARE









મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા બે શિક્ષકો

સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ કરતા શિક્ષકોને પ્લેટફોર્મ મળે તે માટે દર વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાએ  એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે આ વર્ષે યોજાયેલ ઇનોવેશન ફેસ્ટિવલમાંથી શૈક્ષણિક ટેક્નોલોજી કેટેગરીમાં સમગ્ર રાજ્યમાંથી પાંચ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી. જેમાંથી મોરબી જિલ્લાનાં બે શિક્ષકોની કૃતિ પસંદ થતા મોરબીના શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે.જેમાં પ્રાથમિક વિભાગમાંથી બેચરભાઈ ગોધાણી અને માધ્યમિક વિભાગમાંથી અમિતભાઈ તન્નાની પસંદગી થતા જીસીઈઆરટી ગાંધીનગર ખાતે તા.૧૭ ના રોજ એસટીટીઆઇના કોન્ફરન્સ હોલમાં નિયામક જીસીઇઆરટી ડી.એસ. પટેલ સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ બન્ને શિક્ષકોની કામગીરીથી નિયામક ખૂબ પ્રભાવિત થયા હતા




Latest News