રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યોની હાજરીમાં તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ


SHARE









મોરબીમાં ધારાસભ્યોની હાજરીમાં તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીના શનાળા રોડે આવેલ સાસંદ મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય ખાતે આ બેઠક રાખવામા આવી હતી અને આગામી સમયમાં વિશેષ જનસંપર્ક અભિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે આ કારોબારી બેઠકમા આગામી ૩૦ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા કેન્દ્રમા ભાજપ સરકારના ૯ વર્ષ પુર્ણ થય છે ત્યારે ૩૦ મેથી ૩૦ જુન સુધી મોરબી જીલ્લાના લોકસભા વિસ્તારમા વિશેષ જનસંપર્ક અભિયાન કરવામાં આવશે આ કારોબારીની બેઠકમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભવાનભાઇ ભાગીયા, રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, જયંતિભાઈ પડસુંબિયા, નિતિશભાઈ બાવરવા, રાકેશભાઈ કાવર, સહિતના આગેવાનો હાજર રહ્યા અને આ બેઠકનું આયોજન મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા અને તેની દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News