મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન


SHARE









મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન

મોરબીમાં અગાઉ એક વખત આર્યુવેદ કથા યોજાઇ હતી ત્યાર બાદ હાલમાં મોરબીના લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા તા ૨૨ ને સોમવારે સાતે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન માવજીભાઈ ઓધવજીભાઈ શિરવી દ્વારા શિરવી ફાર્મ પટેલ સમાજની વાડી શનાળા રાજપર રોડ મોરબી ખાતે આર્યુવેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મોરબીના લોકોને આરોગ્યની સુખાકારી માટે વૈદ્ય મહેન્દ્રભાઈ સરવૈયાની ગૌકથા યોજાશે જેથી આરોગ્ય કથા અને રાષ્ટ્ર કથામાં હદય રોગ, બીપી, ડાયાબિટીસ, વજન સહિતના તમામ રોગોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે આ આરોગ્ય કથાનો મોરબીના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News