મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો

આજરોજ ભારત દેશના યશસ્વી તથા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ તથા મોરબી જિલ્લા ડોક્ટર સેલ દ્વારા આયુષ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવજીભાઈ ગડારા (કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ), જયુભા જાડેજા(મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ), નિકુંજભાઈ કોટક(મંત્રી મોરબી જિલ્લા ભાજપ), હિરભાઈ (બાઘુભાઈ) ટમારિયા (મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન), રાકેશભાઈ કાવર (ચેરમેન મોરબી તાલુકા પંચાયત), કલ્પેશભાઈ ભુપતભાઇ રવેશિયા (ચેરમેન મોરબી નગરપાલિકા), કેયુરભાઈ પંડ્યા(ઉપપ્રમુખ મોરબી શહેર યુવા ભાજપ) હાજર રહ્યા હતા




Latest News