રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી પદે ચિરાગભાઈ રાચ્છ


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી પદે ચિરાગભાઈ રાચ્છ

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદાજુદા પક્ષમાં હોદેદારોની વરણી કરવામાં આવૈ રહી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી કરવામાં આવી છે જેથી કરીને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અને મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ જેમલભાઈ રબારી દ્વારા હાલમાં ચિરાગભાઈ રાચ્છની મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. જેથી કરીને અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના હોદેદારો, મોરબી જિલ્લા કોંગ્રેસનાં હોદેદારો સહિતના આગેવાનો દ્વારા તેને શુભકામનાઓ આપવામાં આવી છે




Latest News