રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતમાં સોમવારે સામાન્ય સભા


SHARE









મોરબી જીલ્લા પંચાયતમાં સોમવારે સામાન્ય સભા

મોરબી જીલ્લા પંચાયતમાં સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૯ ના રોજ બપોરે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ત્રણ વાગ્યે જીલ્લા પંચાયતના સભાખંડમાં આ સામાન્ય સભા યોજાશે

જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહીને બહાલી, સદસ્ય તરફથી આવેલ પ્રસ્તાવોની ચર્ચા,વર્ષ ૨૦૨૧-૨૨ ની સ્વભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના રજુ થયેલ કામોને વહીવટી મંજુરી, સ્વ ભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના હેતુફેર માટે રજુ થયેલ કામોને મંજુરી, વર્ષ ૨૦૨૧-૨૨ સ્વ ભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના કામોને મુદત વધારાને બહાલી, રેતી કંકરની ગ્રાન્ટના રજુ થયેલ કામોને વહીવટી મંજુરી, વર્ષ ૨૦૨૨-૨૩ ની સ્વ ભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના રજુ થયેલ કામોને વહીવટી મંજુરી, ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૩-૨૪ જીલ્લા કક્ષાના ૧૦ % ના આયોજનના કામોની વહીવટી મંજુરી, જીલ્લા પંચાયતના વર્ષ ૨૩-૨૪ ના અંદાજપત્રની જોગવાઈમાં સુધારો કરવા બાબત, જીલ્લાના ચાલુ ફરજ દરમિયાન શહીદ થનાર સૈનિક પરિવાર માટે આર્થિક સહાય એક લાખ ચુકવવા બાબત, ગ્રામ પંચાયતમાં ટોયલેટ બ્લોકસ ખૂટે છે તે ગ્રામ પંચાયતમાં ટોયલેટ બ્લોકસની સુવિધા, નવી બનેલ ગ્રામ પંચાયતમાં ફર્નીચર કામ સહિતના એજન્ડા લેવામાં આવેલ છે




Latest News