રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે ખોડીયાર ડેમના કાઠે ટિટોડીએ ચાર ઈંડા મુક્યા


SHARE









ટંકારાના મિતાણા પાસે ખોડીયાર ડેમના કાઠે ટિટોડીએ ચાર ઈંડા મુક્યા

ઓણુકા ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા વચ્ચે ટંકારા તાલુકાના મિતાણા ગામે રાજકોટ મોરબી રોડ પર આવેલી ફોરેસ્ટ નર્સરી નજીક આવેલ ખોડિયાર ડેમથી ઓળખાતા વિસ્તારમાં ડેમની કાંઠે પારસ ફાર્મમાં પાંચમો માસ એટલે કે, મે મહિનો પૂરો થઈ રહો છે અને ટિટોડીએ ચાર ઈંડા મુકતા ભારે કુતુહલ સર્જાયું છે. જાણકારોના કહેવા મુજબ આ સ્થિતિમાં વાવણી લાયક વરસાદ મોડો થઈ શકે છે અને નિચાણવાળા ભાગે ઈંડા હોવાથી પાણી ત્યા સુધી પહોંચે એવો મેધો વરસે નહીં નુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બે ઇડા સામસામે તો એક ઇંડુ જમીન અંદર જ્યારે એક ત્રાસું વિરુદ્ધ દિશામાં હોય આ બધી નિશાની પણ સામાન્ય વરસાદનો વરતારો દેખાડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખેડૂતો જેને માટે વરસાદજ સર્વે સરવા છે એને લગતા તમામ પ્રકારની પુરાણી પંરમપરા અજમાવતા હોય છે. બાકી અંતે તો બધો આધાર મૌસમના મિજાજ પર રહેલ છે.




Latest News