મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે  રામદેવપીર મહારાજનો પાટોત્સવ યોજાયો


SHARE









ટંકારાના હમીરપર ગામે  રામદેવપીર મહારાજનો પાટોત્સવ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામે  તા.૩૦/૫ ને મંગળવારના રોજ રામદેવપીર મંદિર, અલખધણી આશ્રમ હમીરપર ગામ ખાતે રામદેવપીર મહારાજનો પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું આ આયોજનમાં સમસ્ત હમીરપર ગામે મહાપ્રસાદ લીધો હતો અને સાંજે ૯ થી ૧ વાગીયા સુધી મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરીમાં એ સંગીતમયશૈલીમાં પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો. સાથે ભજન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગમાં સમસ્ત હમીરપર ગામે સાથ સહકાર આપ્યોએ બદલ રામદેવપીર મંદિરના પૂજારી જ્યંતિભાઈ રાઠોડએ ગામનો આભાર વ્યક્ત કરેલ છે અલખધણી આશ્રમ દ્વારા દર બીજે બટુક ભોજન, ભજન કીર્તન પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું હતું




Latest News