હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ


SHARE







વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી તમાકુ નિષેઘ દીવસ  અંતર્ગત આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ગુરુ શીબીર રાખવામાં આવેલ હતી જે શીબીરમાં બાળકોને તમાકુના  વ્યસનથી થતી શારીરિક/માનસિક/આથિક અસરો વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર  અને આઇ.ટી.આઇ. ના આચાર્ય માહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. ડો. અનીલભાઇ પરમારએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી  આ કાર્યક્રમને સફળ બનાવવા  સ્કુલના આચાર્ય તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને  ડો. અનીલ પરમાર  હાજર રહ્યા હતા






Latest News