મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમના રોટરી નગર પાસે ગણેશોત્સવમાં દેશભક્તિની થીમ


SHARE









મોરબીમના રોટરી નગર પાસે ગણેશોત્સવમાં દેશભક્તિની થીમ

 મોરબી રોટરી નગર પાસે કેશરી નંદન યુવક મિત્ર મંડળ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવમાં દેસ ભક્તિની થીમની ઝાંખી તૈયાર કરવામાં આવેલ છે. અને મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, બાબા હરભજન સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, જેવા, અનેક મહાનુભાવોના ફોટો મૂકવામાં આવેલ છે જે લોકો આપણા માટે શહિદ થયા છે તે લોકોને યાદ કરવા માટે યુવાનો દ્વારા દેશભક્તિની ટિમ મુજબ ગોઠવણી કરવામાં આવી હતી 




Latest News