મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ


SHARE









મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે અરબી સમુદ્રની લો-પ્રેસર સીસ્ટમ ઝડપથી મજબુત બનીને ડીપ્રેશનમાં ફેરવાઈ રહી છે અને સાયકલોનમાં પરિવર્તીત થઈ તેવી શક્યતા છે અને અગમચેતીના ભાગરૂપે નવલખી બંદરો હાલમાં ૧ નંબરનું સિગ્નલ મૂકવામાં આવેલ છે

રાજ્યના હવામાન વિભાગ અને આંબાલાલ પટેલ સહિતનાઓ દ્વારા વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે તેવામાં અરબી સમુદ્રમાં લોપ્રેસર સિસ્ટમ સક્રિય થયેલ છે અને ડિપ્રેશનમા ફેરવાયા બાદ સાયકલોનમાં પરિવર્તિત થઈ શકે છે અને હાલમાં તેની વારંવાર દિશા બદલાઈ રહી છે ત્યારે સૌ પ્રથમ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા હતી ત્યારે બાદ પાકિસ્તાન તરફની દિશા હતી અને હવે ઓમાન તરફની તેની દિશા જોવા મળી રહી છે તેવું સૂત્રો કહી રહ્યા છે અને આ વાવાઝોડાની દિશા ઉપર હવામાન વિભાગના અધિકારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે




Latest News