મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સુન્ની મુસ્લિમ સમાજમાં પ્રથમ મહિલા વકીલ બની સહેનાજ દાઉદભાઈ સુમરા


SHARE









મોરબી સુન્ની મુસ્લિમ સમાજમાં પ્રથમ મહિલા વકીલ બની સહેનાજ દાઉદભાઈ સુમરા

મોરબી જિલ્લા સુન્ની મુસ્લિમ સુમરા સમાજના રિટાયર્ડ પોલીસ મેન દાઉદભાઈ ઈસ્માઈલભાઈ સુમરાની દીકરી સહેનાજ દાઉદભાઈ સુમરા એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરીને વકીલ બનેલ છે અને સુમરા સમાજમાં તે પ્રથમ મહિલા વકીલ બનતા સમગ્ર મોરબી જિલ્લામાથી તેઓને સગા સ્નેહી, મિત્ર સર્કલ અનેક સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તરફથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે




Latest News