હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં ભેંરડા ગામ ખાતે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવાજીલ્લા તેમજ તાલુકાનાં અધિકારી, પદાધિકારીઓભાજપ કાર્યકર્તાઓ,તાલુકા પંચાયત સદસ્યઓ, સરપંચઓ, સહકારી આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં વિઘાનસભા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં પીવાના પાણી અને સિંચાઈ તેમજ પાણી પુરવઠાને લગતા પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે માટે ગુજરાત સરકારનાં  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિસ્તારના લોકોની રજુઆતઓ ઘ્યાનમાં મુકવામાં આવી હતી.






Latest News