મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના શ્રમજીવી વિસ્તારમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીના શ્રમજીવી વિસ્તારમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી યંગ ઇન્ડિયા ગૃપ દ્વાર દર્દી નારાયણની સેવા માટે પહેલ કરવામાં આવી હતી. અને શ્રમજીવી વિસ્તારમાં આજે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો મોરબીના શ્રમજીવી વિસ્તારોના શ્રમિક વર્ગ, સફાઈ કર્મચારીઓ તેમજ રોજનું કમાય અને રોજનુ ખાતા હોય તેવા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા  સમર્પણ હોસ્પિટલ અને કેસર ફિજીયોથેરાપોસ્ટના સહયોગથીરવિવારે શ્રમજીવી વિસ્તાર (સાર્વજનિક પ્રા. શાળા, વણકરવાસ, મોરબી) ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સમર્પણ હોસ્પિટલના ડોકટરો દ્વારા દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવ્યું હતું તેમજ કેસર ફિઝિયોથેરાપી સેન્ટરના ડોકટર્સે પણ સેવા આપી હતી. તેવું યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.




Latest News