મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી


SHARE













મોરબીમાં નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે નવયુગ વિદ્યાલય NCC અને ધો. ૯ ની વિદ્યાર્થિનીઓ દ્વારા ટ્રાફિક પોલીસ, જીઆરડી જવાનોને રવાપર ચોકડી, ઉમિયા સર્કલ સહિતના સ્થળોએ જઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી. જેથી નવયુગ ગ્રૂપના પ્રમુખ પી.ડી. કાંજીયાએ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્ટાફની કામગીરીને બિરદાવી હતી






Latest News